+91 02766292760        prlpataniti1@yahoo.co.in

ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણ(રાજપુર) ખાતે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા બાબત

નિયામકશ્રી રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની સરકારી ઔ.તા.સંસ્થા પાટણખાતે જુદા જુદા NCVT/GCVT વ્યવસાયોમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે ઔ.તા.સંસ્થાપાટણખાતે ઈલેક્ટ્રીકગ્રુપ, સીવીલ, એમ્પ્લોયબીલીટી સ્કીલ(MBA,BBA) માટે પ્રવાસી (મુલાકાતી) સુપરવાઇઝરઇન્સ્ટ્રક્ટરનીમાનદ સેવાઓ માટે રસ ધરાવતાઉમેદવારો પાસેથી તા.૧૬/૦૯/૨૦૧૯.સુધીમાં રૂબરૂ અરજીઓ મંગાવવામાં આવે છે. પીરીયડ દીઠ રૂ|. ૭૫/- લેખે મહત્તમ દૈનિક પીરીયડ ૬ કલાક લેખે મહતમ દૈનિક માનદ વેતન રૂ|.૪૫૦/- નાં દરે માસિક રૂ|.૧૩૫૦૦/- થી વધે નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભુત પુરાવાઓ રજુ કરવાના રહેશે. અરજી ફોર્મમાં મોબાઈલ નંબર આપવો ફરજીયાત રહેશે. લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે.CITSપાસ ઉમેદવારો ને પ્રાધાન્ય આપવામાં આવશે. અનુભવ અંગેનું પ્રમાણપત્ર રજુ કરેલ ન હોય તેવી અરજી સ્વીકારવામાં આવશે નહી.  

આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. રૂબરૂ મુલાકાત માટે ટેલીફોનિક જાણ કરવામાં આવશે. રૂબરૂ મુલાકાત સમયે ઉમેદવારોએ તમામ જરૂરી અસલ દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. પ્રવાસી સુપરવાઇઝર  ઇન્સ્ટ્રક્ટર તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહી તે મુજબનુ લેખિતમાં એફીડેવીટથી બાંહેધરી પત્ર આપવાનું રહેશે. પ્રવાસી (મુલાકાતી) સુપરવાઇઝરઇન્સ્ટ્રક્ટરનીમાનદ સેવાઓ લેવા અંગેની વધુ માહિતી તેમજ આ અંગેનું અરજી ફોર્મ  ઔદ્યોગિક તાલીમ સંસ્થા,પાટણ ની વેબસાઈટ www.pataniti.orgઉપર થી મેળવી લેવાનું રહેશે.

CLICK TO DOWNLOAD APPLICATION FORM

CLICK TO VIEW RULES AND REGULATION

સરનામું : ઔદ્યોગિક તાલીમ સંસ્થા,પાટણ.

           મુ.પો-રાજપુર  પાટણ ચાણસ્મા હાઇવેતા.પાટણ  જી.પાટણ - ૩૮૪૨૬૫

 

                                                                  આચાર્ય વર્ગ-૧

                                                           ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પાટણ

 

Page Visitor Counter 

hit counter

 

Back

Address

Industrial Training Institute,Patan
At&Post-Rajpur
Ta&Dist-Patan

Last Update on : 05/09/2019

Quick Contact

Tel : +91 02766292760
Mob : +91 02766292760
Email : prlpataniti1@yahoo.co.in

Visitor Counter

Html Valid   Html Valid
Copyright © GOVT ITI PATAN . All rights reserved. | Designed & Developed By : pCube Software Solution.